170
Join Our WhatsApp Community
મહારાષ્ટ્ર બાદ હવે દેશની રાજધાની દિલ્હી દિલ્હીની કેજરીવાલ સરકારે ઓડ-ઈવનની ફોર્મ્યુલા સાથે અનલોકના નવા નિયમો જાહેર કર્યા છે
દિલ્હીમાં હવે તમામ બજારો ઓડ-ઈવનની ફોર્મ્યુલા મુજબ સવારે 10થી રાત્રીના 8 વાગ્યા સુધી ખુલી રહેશે.
તમામ ખાનગી ઓફીસો 50% ક્ષમતા સાથે કામ કરશે અને દિલ્હીની મેટ્રો 50% ક્ષમતા સાથે દોડશે.
જો કે આવશ્યક સેવા સાથે જોડાયેલા વિભાગમાં 100%ની ક્ષમતા સાથે કામકાજ થશે.
You Might Be Interested In