Site icon

મહારાષ્ટ્ર બાદ હવે દિલ્હીની કેજરીવાલ સરકારે કરી અનલોકની જાહેરાત ; જાણો શું ખુલશે અને શું રહેશે બંધ 

મહારાષ્ટ્ર બાદ હવે દેશની રાજધાની દિલ્હી દિલ્હીની કેજરીવાલ સરકારે ઓડ-ઈવનની ફોર્મ્યુલા સાથે અનલોકના નવા નિયમો જાહેર કર્યા છે

દિલ્હીમાં હવે તમામ બજારો ઓડ-ઈવનની ફોર્મ્યુલા મુજબ સવારે 10થી રાત્રીના 8 વાગ્યા સુધી ખુલી રહેશે.

Join Our WhatsApp Community

તમામ ખાનગી ઓફીસો 50% ક્ષમતા સાથે કામ કરશે અને દિલ્હીની મેટ્રો 50% ક્ષમતા સાથે દોડશે.

જો કે આવશ્યક સેવા સાથે જોડાયેલા વિભાગમાં 100%ની ક્ષમતા સાથે કામકાજ થશે.

ટ્વિટરનો વધુ એક વિવાદ : દેશના ઉપરાષ્ટ્રપતિના ઍકાઉન્ટથી ટ્વિટરે વેરિફાઇનું બ્લુ ટિક હટાવ્યું, ભારે ઊહાપોહ થતાં ફરી રીસ્ટોર કર્યું 

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version