News Continuous Bureau | Mumbai
રાજધાની(Capital) દિલ્હી(Delhi) અને NCRમાં આજે હવામાનનો(Weather) મિજાજ બદલાયો છે. જોરદાર વાવાઝોડાની(Hurricane) સાથે વરસાદ(Rain) પડ્યો છે જેના કારણે ઘણું નુકસાન થયું છે.
દરમિયાન હવામાન વિભાગે(Meteorological Department) વરસાદનું નવું અપડેટ આપ્યું છે.
જણાવવામાં આવ્યું છે કે દિવસભર હવામાનનો મિજાજ આવો જ રહી શકે છે. ત્યારે આવતીકાલે વરસાદ ઓછો અને પવન ફૂંકાશે પરંતુ વચ્ચે-વચ્ચે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે આજનો વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના(Western Disturbances) કારણે થઈ રહ્યો છે જે આવતીકાલ સુધી સક્રિય રહેશે.
આ સમાચાર પણ વાંચો : Alert! કોવિડથી પીછો માંડ છૂટ્યો તો હવે આ નવા વાયરસે દુનિયામાં મચાવ્યો આતંક, કેન્દ્ર સરકારે બહાર પાડી ગાઈડલાઈન…