299
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
જ્ઞાનવાપી મસ્જિદ(Gynavapi Masjid) વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો.
હવે વારાણસીની(Varanasi) જિલ્લા અદાલતમાં(District Court) વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે.
આ અરજીમાં શ્રૃંગાર ગૌરીના(Shringar gauri) નિયમિત દર્શન અને પૂજા કરવા દેવાની માંગ કરવામાં આવી છે.
આ અરજી સામાજિક કાર્યકર્તા(Social worker) રંજના અગ્નિહોત્રી( Ranjana Agnihotri) વતી દાખલ કરવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ અરજી પર આજે સુનાવણી(Hearing) થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો.. ચોરી બાદ ડરામણા સપના આવતા હોવાનું કહીને ચોરટાઓ કિંમતી મૂર્તિ પાછી મૂકી ગયા.. જાણો વિગતે
You Might Be Interested In