270
Join Our WhatsApp Community
કેરળના મહિલા કોંગ્રેસના અધ્યક્ષા લતિકા સુભાષે વિધાનસભાની ટિકિટ ન મળતાં મુંડન કરાવ્યું છે.
કેરળના એતુમનુર બેઠક પરથી અપેક્ષિત ટિકિટ ન મળતાં પાર્ટી ઓફીસની સામે જ તેમણે આ પગલું ભર્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે ૮૬ ઉમેદવારોની યાદીમાં માત્ર છ મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. સુભાષે વર્ષોથી કોંગ્રેસ માટે તનતોડ મહેનત કરી છે. હવે આંતરિક ખેંચતાણ પર છે.
You Might Be Interested In