259
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) રાજકીય રાજરમતમાં(Political crisis) એક વખત ફજેતી થયા બાદ હવે ભાજપ(BJP) સતર્કતા દાખવીને આગળ વધી રહી છે. મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો અનુસાર બીજેપી અને શિંદે સમૂહ(Shinde Group) વચ્ચે જોડતોડ શરૂ થઈ ગઈ છે અને કોને કેટલા પદ મળશે તેની પણ પ્રારંભિક ચર્ચાઓ આરંભાઈ છે.
મીડિયા હાઉસ માં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Former Chief Minister Devendra Fadnavis) ચાર્ટર્ડ પ્લેનમાં(chartered plane) દિલ્હી જવા રવાના થયા છે. સાથે એવી પણ ચર્ચા છે કે શિવસેનાના(Shiv Sena) બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદે(Eknath Shinde) પણ દિલ્હી(Delhi) જઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : ચારધામ યાત્રા માટે ભાવિકોનો બેકાબૂ ધસારો- ભારે અંધાધૂધી- 60 દિવસમાં આટલા ભાવિકોના નિપજ્યા મોત
You Might Be Interested In