Site icon

મોટા સમાચાર-દેવેન્દ્ર ફડનવીસ મોજુદા સરકારમાં એકેય પદ પર નહીં હોય

News Continuous Bureau | Mumbai 

ભારતીય જનતા પાર્ટી(BJP)ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) હાલની સરકારમા એકેય પદ પર નહીં હોય. પ્રેસ કોન્ફરન્સ ના માધ્યમથી તેમણે માહિતી આપી હતી કે તેઓ એકેય પદ નહીં ભોગવે. એટલું જ નહીં આગામી દિવસોમાં તેઓ કયા રાજનૈતિક પદ પર બેસશે તે સંદર્ભે તેમણે હજી કોઈ જાતનો ખુલાસો કર્યો નથી. આથી દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી જશે કે પછી મહારાષ્ટ્ર(Maharashtra)માં પાર્ટીની કમાન સંભાળશે તે સંદર્ભે તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ઉદયપુર હત્યાકાંડ- મુખ્યમંત્રી અશોક ગેહલોતે કન્હૈયા લાલના પરિવારને સાથે કરી મુલાકાત-પરિવારને આપ્યું આ આશ્વાસન

Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં
Exit mobile version