ભાજપના અધ્યક્ષ જે પી નઢ્ઢા પર થયેલા હુમલા બાદ કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ અને ચીફ સેક્રેટરીને દિલ્હી આવવાનુ સમન્સ મોકલાવ્યું હતું. હવે પશ્ચિમ બંગાળ સરકારે કેન્દ્રને કહી દીધું છે કે આ બંને વ્યક્તિઓ દિલ્હી નહીં આવે.
આ બંને પોલીસ અધિકારીઓએ ગૃહમંત્રાલય સામે 14 તારીખે હાજર થવાનું હતું
