News Continuous Bureau | Mumbai
Lok Sabha Elections 2024 : ચૂંટણી પ્રચાર દરમિયાન અમુક વાર એવા કિસ્સા કે જેને કારણે તેના પ્રત્યાઘાત બહુ લાંબા ચાલે છે. કંઈક આવું જ કર્ણાટકમાં ( Karnataka ) થયું છે. કર્ણાટક ભારતીય જનતા પાર્ટીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં સ્પષ્ટ પણે દેખાય છે કે ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમારે ( DK Shivakumar ) એક કાર્યકર્તાને લાફો છોડી દીધો.
આ સમાચાર પણ વાંચો : Mumbai Local Mega Block: મુંબઈમાં 2 જુને આ રેલવે લાઈન પર લેવાશે મોટો મેગા બ્લોક, 600 લોકલ ટ્રેનો કરાશે રદ્દ..
Lok Sabha Elections 2024 : ખરેખર શું થયું?
વાત એમ છે કે શિવકુમાર પોતાની ગાડીમાંથી ઉતર્યા અને તે સમયે કેટલાક કાર્યકર્તાઓ ( Congress worker ) ગાડી પાસે ઘેરાયેલા હતા તેમજ ઘોષણા બાજી કરી રહ્યા હતા. આ સમયે ( Congress ) શિવકુમારે પોતાનો પિત્તો ગુમાવ્યો અને કાર્યકર્તાને તમાચો મારી દીધો. આ વિડીયો ભારતીય જનતા પાર્ટીએ વાયરલ ( Viral Video ) કર્યો જેને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે.
DCM @DKShivakumar slaps Congress Municipal Member during campaign..! Video goes viral.
Last night, DK Shivakumar campaigned in Savanur town of Haveri for Congress candidate Vinoda Asooti.
Congress workers were chanting “DK DK” as DK Shivakumar arrived for campaigning. One of… pic.twitter.com/KOx6EvPAyX
— BJP Karnataka (@BJP4Karnataka) May 5, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)