Site icon News Continuous Bureau | Mumbai

Lok Sabha Elections 2024 : ઓ તારી, કર્ણાટકના ઉપમુખ્યમંત્રીએ કોંગ્રેસી કાર્યકર્તાને લાફો ચોળી દીધો. વિડીયો વાયરલ થયો.

Lok Sabha Elections 2024 : કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમાર એ પોતાનો પિત્તો ગુમાવ્યો છે.

DK Shivakumar slaps Congress worker. Video Goes viral.

DK Shivakumar slaps Congress worker. Video Goes viral.

News Continuous Bureau | Mumbai

Lok Sabha Elections 2024 : ચૂંટણી પ્રચાર દરમિયાન અમુક વાર એવા કિસ્સા કે જેને કારણે તેના પ્રત્યાઘાત બહુ લાંબા ચાલે છે. કંઈક આવું જ કર્ણાટકમાં ( Karnataka ) થયું છે. કર્ણાટક ભારતીય જનતા પાર્ટીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં સ્પષ્ટ પણે દેખાય છે કે ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમારે ( DK Shivakumar ) એક કાર્યકર્તાને લાફો છોડી દીધો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Mumbai Local Mega Block: મુંબઈમાં 2 જુને આ રેલવે લાઈન પર લેવાશે મોટો મેગા બ્લોક, 600 લોકલ ટ્રેનો કરાશે રદ્દ..

Lok Sabha Elections 2024 :  ખરેખર શું થયું? 

વાત એમ છે કે શિવકુમાર પોતાની ગાડીમાંથી ઉતર્યા અને તે સમયે કેટલાક કાર્યકર્તાઓ ( Congress worker ) ગાડી પાસે ઘેરાયેલા હતા તેમજ ઘોષણા બાજી કરી રહ્યા હતા. આ સમયે ( Congress ) શિવકુમારે પોતાનો પિત્તો ગુમાવ્યો અને કાર્યકર્તાને તમાચો મારી દીધો. આ વિડીયો ભારતીય જનતા પાર્ટીએ વાયરલ ( Viral Video ) કર્યો જેને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Gold Price Today। લગ્નસરા વચ્ચે સોનાચાંદીના ભાવમાં મોટો ઉછાળો, જાણો ૨૨ કેરેટ અને ૨૪ કેરેટનો આજનો ભાવ
India Secret Plan Strait of Hormuz| હોર્મુઝની કટોકટી વચ્ચે ભારતે એક્ટિવ કર્યો ‘સીક્રેટ પ્લાન’! ખાડી દેશોમાં ફસાયેલા ૧૩ ભારતીય જહાજોને બહાર કાઢવા મોટું ઓપરેશન
Mumbai CNG Price Hike। આજથી જ ખિસ્સું ખાલી મુંબઈમાં CNG મોંઘો થયો, ભાવવધારાથી રિક્ષાટેક્સી ચાલકો અને સામાન્ય જનતાને મોટો ફટકો!
Exit mobile version