Site icon News Continuous Bureau | Mumbai

ચાલુ ટ્રેન માં ચઢવાનો ખતરો જુઓ. ડોમ્બીવલી માં ટ્રેનમાં પડી ગયેલી મહિલાને સતક સુરક્ષા જવાને બચાવી. વિડીયો વાયરલ થયો. જુઓ વિડીયો.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ. 7 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

મંગળવાર 

ડોમ્બિવલી સ્ટેશને આને સવારે આશરે સવા નવ વાગ્યાની આસપાસ એક મહિલા ચાલું ટ્રેનમાં ચડવા જતાં સંતુલન ગુમાવી ચૂકી હતી. આમ તે પ્લેટફોર્મ પર પડી પરંતુ રડતી રડતી પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે જાય તે પહેલાં જ સમયસૂચકતા દાખવી  દોડતા આવેલા મહારાષ્ટ્ર સિક્યુરિટી ફોર્સના જવાનોએ તેને ખેંચી લીધી હતી. જેને પરિણામે તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના અંતરમાં ન જતાં બચી જવા પામી હતી. અન્યથા આ ભૂલને કારણે આજે મહિલાએ જીવથી હાથ ધોવો પડયો હોત.અનેકવારના સૂચનો છતાં રેલવેમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ ચાલું ટ્રેનમાં ચડવા-ઉતરવા ઉપરાંત સ્ટંટ કરવાનું ભૂલતા નથી આવી જ એખ ભૂલ આજે એક મહિલાને ભારી પડી ગઇ હતી.

મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરની શક્યતા વધતાં સરકાર સજ્જ. જાણો ક્યારે અને કેમ આવી શકે છે ત્રીજી લહેર.

 

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version