News Continuous Bureau | Mumbai
રાષ્ટ્રપતિ પદના(The presidency) ઉમેદવાર દ્રૌપદી મુર્મુને(Draupadi Murmu) સમર્થન જાહેર કરનાર શિવસેનાને(Shivsena) ફરી મોટો ઝટકો લાગ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર દ્રૌપદી મુર્મુ સમર્થન મેળવવા માટે આજે મુંબઈ(Mumbai) આવી રહ્યા છે. આ દરમિયાન તે ભાજપ(BJP) અને શિંદે જૂથના(Shinde group) નેતાઓ સાથે બેઠક કરશે.
જોકે ઉદ્ધવ ઠાકરેની(Uddhav Thackeray) આગેવાની હેઠળની શિવસેનાને દ્રૌપદી મુર્મુ સાથેની આ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે મંગળવારે તેમણે જાહેરાત કરી હતી કે શિવસેના દ્રૌપદી મુર્મૂને સમર્થન કરશે.
આ સમાચાર પણ વાંચો : સત્તા કબજે કરવા શરદ પવારનો નવો પ્લાન-કહ્યું-આપણી યુતિ શિવસેના સાથે હતી તો શિંદે પણ શિવસેના કહેવાય-જાણો શું ચાલી રહ્યું છે
