ભારતીય સેનાની તાકાતમાં જબરજસ્ત વધારો થયો, આ મિસાઈલનું સફળ પરીક્ષણ થયું. જાણો વિગત

by Dr. Mayur Parikh

ભારતીય સેનાની તાકાતમાં વધારો થયો છે. DRDOએ ઓડિશાના ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી આકાશ-એનજી મિસાઈલનુ સફળ પરીક્ષણ કર્યુ છે.

આકાશ-એનજી એટલે કે આકાશ ન્યુ જેનરેશન મિસાઈલ. જે જમીનથી હવામાં માર કરનારી મિસાઈલ છે.

આ આયુધ ભારતીય વાયુસેના માટે બનાવવામાં આવ્યુ છે.

એક ઈલેક્ટ્રૉનિક ટાર્ગેટની તરફ લૉન્ચ કરવામાં આવ્યુ હતુ, જેને આને સટીકતાથી ભેદી દીધુ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More