295
Join Our WhatsApp Community
ભારતીય સેનાની તાકાતમાં વધારો થયો છે. DRDOએ ઓડિશાના ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી આકાશ-એનજી મિસાઈલનુ સફળ પરીક્ષણ કર્યુ છે.
આકાશ-એનજી એટલે કે આકાશ ન્યુ જેનરેશન મિસાઈલ. જે જમીનથી હવામાં માર કરનારી મિસાઈલ છે.
આ આયુધ ભારતીય વાયુસેના માટે બનાવવામાં આવ્યુ છે.
એક ઈલેક્ટ્રૉનિક ટાર્ગેટની તરફ લૉન્ચ કરવામાં આવ્યુ હતુ, જેને આને સટીકતાથી ભેદી દીધુ.
You Might Be Interested In
