257
Join Our WhatsApp Community
મહારાષ્ટ્રમાં હવે સરકારી કર્મચારીઓ આ કપડાં નહીં કરી શકે. મહારાષ્ટ્ર સરકારે ઓર્ડર બહાર પાડ્યો. જાણો વિગત
મહારાષ્ટ્ર સરકાર ના કર્મચારીઓ ઓફિસમાં જીન્સ પેન્ટ અને ટીશર્ટ નહીં પહેરી શકે
મહારાષ્ટ્ર સરકારના સૈક્રેટરીએટ વિભાગે આ સંદર્ભે આદેશ જાહેર કર્યો છે
ઉલ્લેખનીય છે કે આવો આદર્શ પહેલા બિહાર રાજ્ય એ બહાર પાડ્યો હતો
You Might Be Interested In