Site icon News Continuous Bureau | Mumbai

Express Train: પૂર્વોત્તર રેલવેના છપરા યાર્ડ રિમોડલિંગના કામને કારણે, અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ દરભંગા સાપ્તાહિક વિશેષ ટ્રેનો રદ રહેશે.

Express Train: પૂર્વોત્તર રેલવેના છપરા યાર્ડ રિમોડેલિંગ હેતુ નોન-ઈન્ટરલોકીંગ કાર્યને કારણે, અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ ટ્રેન અને અમદાવાદ-દરભંગા સાપ્તાહિક વિશેષ ટ્રેનો રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

Due to Chapra Yard remodeling work of North Eastern Railway, Ahmedabad-Darbhanga Sabarmati Express and Ahmedabad Darbhanga Weekly Special trains will remain cancelled

Due to Chapra Yard remodeling work of North Eastern Railway, Ahmedabad-Darbhanga Sabarmati Express and Ahmedabad Darbhanga Weekly Special trains will remain cancelled

News Continuous Bureau | Mumbai 

Express Train: પૂર્વોત્તર રેલવેના ( North Eastern Railway ) છપરા યાર્ડ રિમોડેલિંગ ( Chapra Yard Remodeling ) હેતુ નોન-ઈન્ટરલોકીંગ ( Non-interlocking ) કાર્યને કારણે, અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ( Ahmedabad-Darbhanga Sabarmati Express Train ) અને અમદાવાદ-દરભંગા સાપ્તાહિક વિશેષ ટ્રેનો ( Ahmedabad-Darbhanga weekly special trains ) રદ ( cancelled ) રહેશે. જેની વિગતો નીચે મુજબ છે. 

Join Our WhatsApp Channel
  1. 27, 29, 31 ડિસેમ્બર 2023 અને 03 અને 05 જાન્યુઆરી 2024 ના રોજ ઉપડતી ટ્રેન નંબર 19165 અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી રદ રહેશે.
  2. 30 ડિસેમ્બર 2023 અને 01,03,06 અને 08 જાન્યુઆરી 2024 ના રોજ દરભંગાથી ચાલતી ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
  3. 29 ડિસેમ્બર 2023 અને 05 જાન્યુઆરી 2024 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સાપ્તાહિક વિશેષ ટ્રેન રદ રહેશે.
  4. 01 અને 8 જાન્યુઆરી 2024 ના રોજ દરભંગાથી ચાલતી ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Express Train: 19 માર્ચ 2024 સુધી અસારવા-જયપુર એક્સપ્રેસ અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનો સરદારગ્રામ સ્ટેશન પર રોકાશે નહીં

ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, રૂટ અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Amit Shah Mumbai Visit અમિત શાહના કાંડે સુનેત્રા પવારે બાંધી રાખડી! મુંબઈ આગમન પર રક્ષાબંધનની અનોખી ઉજવણી..
Voter List 2026 Maharashtra મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં? ૩૧ ઓગસ્ટે પ્રસિદ્ધ થશે નવી યાદી, આ રીતે કરો ઓનલાઇન તપાસ
IITGN Bajaj Auto Foundation Partnership એન્જિનિયરિંગ ક્ષેત્રે મહિલાઓને પ્રોત્સાહન આપવા IIT ગાંધીનગર અને બજાજ ઓટો ફાઉન્ડેશન વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી
Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Exit mobile version