Site icon

Express Train: ભોપાલ ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

Express Train:પશ્ચિમ મધ્ય રેલવેના ભોપાલ ડિવિઝન પર બુદની-બરખેડા સેક્શનમાં ત્રીજી લાઈન કમિશનિંગ  સંબંધ માં નોન-ઈન્ટરલોકિંગ કામને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે:

Due to non-interlocking work in Bhopal division, some trains of Ahmedabad division will run on diverted routes.

Due to non-interlocking work in Bhopal division, some trains of Ahmedabad division will run on diverted routes.

News Continuous Bureau | Mumbai  

Express Train: પશ્ચિમ મધ્ય રેલવેના ( West Central Railway ) ભોપાલ ( Bhopal ) ડિવિઝન પર બુદની-બરખેડા સેક્શનમાં ત્રીજી લાઈન કમિશનિંગ  સંબંધ માં નોન-ઈન્ટરલોકિંગ ( Non-interlocking ) કામને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ( Ahmedabad Division ) પસાર થતી કેટલીક ટ્રેનો ( Trains ) ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે:

Join Our WhatsApp Community
  1. 15 થી 27 ઓક્ટોબર 2023 સુધી અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 19483 અમદાવાદ બરૌની એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ઉધના-જલગાંવ-ખંડવા-ઈટારસી-ભોપાલ-નિશાતપુરા ને બદલે  પરિવર્તિત માર્ગ વાયા આણંદ-છાયાપુરી-નાગદા-સંત હિરદારામ નગર-નિશાતપુર ના માર્ગ પર થી દોડશે.  
  2. 15 થી 27 ઓક્ટોબર 2023 સુધી બરોની થી દોડતી ટ્રેન સંખ્યા 19484 બરોની અમદાબાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ નિશાતપુરા-ભોપાલ-ઇટારસિ-ખંડવા-જલગાંવ-ઉધના ને બદલે પરિવર્તિત માર્ગ વાયા નિશાતપુરા-સંત હિરદારામ નગર-નાગદા-છાયાપુરી-આણંદ ના માર્ગ પર થી દોડશે . 
  3. 26 ઓક્ટોબર 2023ના રોજ અમદાવાદ થી ઉપડતી ટ્રેન સંખ્યા 19435 અમદાવાદ-આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ઉધના-જલગાંવ-ખંડવા-ઇટારસી-ભોપાલ-નિશાતપુરા ને બદલે પરિવર્તિત માર્ગ વાયા આણંદ-છાયાપુરી-નાગદા-સંત હિરદારામ નગર-નિશાતપુરા ના માર્ગ પર થી દોડશે.
  4. 15 થી 27 ઓક્ટોબર 2023 સુધી જબલપુરથી દોડતી ટ્રેન નંબર 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ જબલપુર-ઈટારસી-ભોપાલને બદલે પરિવર્તિત માર્ગ વાયા જબલપુર-કટની મુદ્વારા-બીના-ભોપાલ ના માર્ગ પર થી દોડશે.
  5. 17 થી 27 ઓક્ટોબર 2023 સુધી, વેરાવળથી દોડતી ટ્રેન નંબર 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ભોપાલ-ઈટારસી-જબલપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા ભોપાલ-બીના-કટની મુદ્વારા-જબલપુર ના માર્ગ પર થી દોડશે.

સ્ટોપેજ, રૂટ, સમય અને ટ્રેનની રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Navratri : ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ માત્ર હિન્દુઓને જ ગરબા કાર્યક્રમમાં એન્ટ્રી આપવાની કરી માંગ… લવ જેહાદ જેવી ઘટનાઓથી બચવા કરો આ કામ..

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version