ખેડૂત મુદ્દે હરિયાણા સરકારની મુશ્કેલીઓ વધી. ઉપ મુખ્ય મંત્રીએ રાજીનામાં ની વાત ઉચ્ચારી. પણ શા માટે? જાણો અહીં 

by Dr. Mayur Parikh

હરિયાણાના ઉપ મુખ્યમંત્રી અને jjp ના લીડર દુષ્યંત ચૌટાલા એ કહ્યું છે કે ખેડૂતોને ન્યુનતમ કિંમત યોગ્ય રીતે નહીં મળે તો પોતાના પદેથી રાજીનામું આપશે 

તેમણે કહ્યું કે જ્યાં સુધી તેઓ ઉપમુખ્યમંત્રી છે ત્યાં સુધી ખેડૂતો ઉપર અન્યાય નહીં થવા દે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More