હરિયાણાના ઉપ મુખ્યમંત્રી અને jjp ના લીડર દુષ્યંત ચૌટાલા એ કહ્યું છે કે ખેડૂતોને ન્યુનતમ કિંમત યોગ્ય રીતે નહીં મળે તો પોતાના પદેથી રાજીનામું આપશે
તેમણે કહ્યું કે જ્યાં સુધી તેઓ ઉપમુખ્યમંત્રી છે ત્યાં સુધી ખેડૂતો ઉપર અન્યાય નહીં થવા દે