આજે ફરી એક વાર કચ્છની ધરા ધ્રુજી છે. સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
રિકેટર સ્કેલ પર કચ્છમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે.
ભૂકંપનું કેન્દ્રબિદુ ખાવડાથી 26 કિમી દૂર નોંધાયું છે.
તેમજ ગઈ કાલે રાતે પણ 2.2 ની તીવ્રતા સાથે ભૂકંપનો આંચકો આવ્યો હતો.
