Site icon News Continuous Bureau | Mumbai

કચ્છની ધરા ફરી એકવાર ધણધણી ઉઠી. પંથકમાં ભુકંપ નો જોરદાર આંચકો આવતા લોકો માં ભય નો માહોલ… જાણો વિગતે.. 

આજે ફરી એક વાર કચ્છની ધરા ધ્રુજી છે. સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

રિકેટર સ્કેલ પર કચ્છમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે.

Join Our WhatsApp Channel

ભૂકંપનું કેન્દ્રબિદુ ખાવડાથી 26 કિમી દૂર નોંધાયું છે.

તેમજ ગઈ કાલે રાતે પણ 2.2 ની તીવ્રતા સાથે ભૂકંપનો આંચકો આવ્યો હતો.

 

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version