ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 જાન્યુઆરી 2022
ગુરૂવાર
ગુજરાતના કચ્છમાં ફરી એક વાર ધરા ધ્રુજી છે. જેમાં કચ્છના ધોળાવીરામાં ભુંકપનો આંચકો અનુભવાયો છે.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 માપવામાં આવી છે.
ભુંકપનુ કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 16 કિ.મી સાઉથ વેસ્ટ હોવાનું માલૂમ પડ્યું છે.
તેમજ ભૂકંપના લીધે ખાવડા સહિત કચ્છના કેટલાક વિસ્તારોમા લોકોએ કરી ભુંકપના આંચકાની અનુભુતી કરી હતી.
સદનસીબે ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે જાનમાલનાં નુકસાનનાં સમાચાર નથી.
