ધરા ધ્રુજી ઉઠી.. આ રાજ્યમાં સવાર-સવારમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા

News Continuous Bureau | Mumbai

અરૂણાચલ પ્રદેશ(Arunachal pradesh)માં આજે વહેલી સવારે ભૂકંપ(earthquack)ના કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો છે. 

સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાતા લોકો ભયના માર્યા પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. 

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 માપવામાં આવી છે.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના મતે ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉત્તર પાંગિનમાં બતાવવામાં આવ્યું છે.

જોકે, સદનસીબે ભૂકંપના કારણે કોઈ મોટું નુકસાન થયું હોય તેવી કોઈ જાણકારી હજુ સુધી સામે આવી નથી. 

આ સમાચાર પણ વાંચો : OMG! આ મહિલા પાસે છે એક બે નહીં પણ 50 ઉંદરો, પોતાના બાળકોની જેમ રાખે છે તેમની સંભાળ.. જુઓ વિડીયો
 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *