236
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 જાન્યુઆરી 2022
શનિવાર
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી છે.
કારગીલથી 169 કિલોમીટર ઉત્તરમાં લદ્દાખમાં લગભગ 2.53 કલાકે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
જોકે સદનસીબે આ ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી.
આવતી કાલે બોરીવલી થી ગોરેગામ વચ્ચે જમ્બો બ્લોક. જાણો વિગત અહીં.
You Might Be Interested In