લદ્દાખ અને કારગીલની ધરતી ફરી ધણધણી ઊઠી, અનુભવાયા ભૂકંપના આંચકા, આટલી હતી તીવ્રતા

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 જાન્યુઆરી 2022

શનિવાર

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં આજે  વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી છે.

કારગીલથી 169 કિલોમીટર ઉત્તરમાં લદ્દાખમાં લગભગ 2.53 કલાકે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

જોકે સદનસીબે આ ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી.

આવતી કાલે બોરીવલી થી ગોરેગામ વચ્ચે જમ્બો બ્લોક. જાણો વિગત અહીં.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More