224
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આજે મધ્યરાત્રિના ભૂકંપના(Earthquake) કારણે મહારાષ્ટ્રની ધરતી(Maharashtra land) ધણધણી ઉઠી હતી.
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં (Kolhapur) મધ્યરાત્રિના 2:21 કલાકે 3.9 રિક્ટર સ્કેલની(Richter scale) તીવ્રતાના ભૂકંપના આંચકા(Earthquake tremors) અનુભવાયા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના(National Center for Seismology) અહેવાલ પ્રમાણે જમીનથી 10 કિમી અંદર ભૂકંપનું કેન્દ્રબિંદુ(Earthquake epicenter) નોંધાયું.
જોકે હજુ સુધી જાન-માલના નુકસાનને લગતા કોઈ સમાચાર સામે નથી આવ્યા.
ઉલ્લેખનીય છે કે ગત 17 ઓગસ્ટના રોજ નાસિકમાં એક વખત નહીં પણ ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આ સમાચાર પણ વાંચો : ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટે ને ફળ્યો પહેલો રવિવાર- આટલા કરોડની કરી કમાણી- જાણો શું છે ફિલ્મ ની ખાસિયત
You Might Be Interested In