News Continuous Bureau | Mumbai
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દિલ્હીના આરોગ્ય પ્રધાન(health minister) સત્યેન્દ્ર જૈન (Satyendar Jain)ની ધરપકડ કરી છે.
આમ આદમી પાર્ટી(AAP)ના વરિષ્ઠ નેતાની ધરપકડ મની લોન્ડરિંગના કેસ(Money laudring case)માં કરવામાં આવી છે.
સત્યેન્દ્ર જૈન પર નકલી કંપનીઓ દ્વારા લેણદેણ કરવાનો આરોપ છે.
ધરપકડ બાદ હવે તેમને કોર્ટ(Court)માં રજૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઇડીએ મની લોન્ડરિંગના કેસમાં સત્યેન્દ્ર જૈનના પરિવાર સાથે જોડાયેલ ૪.૮૧ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી.
આ સમાચાર પણ વાંચો :બ્યૂટી ટિપ્સ- સ્વચ્છ અને સ્વસ્થ ત્વચા જાળવી રાખવા આ રીતે કરો તુલસીના પાનનો ઉપયોગ જાણો તેના લાભ વિશે
