તૃણમુલ કોંગ્રેસ નો આ ભુતપૂર્વ નેતા આવ્યો ઇડી ના સકંજામાં. થઈ ધરપકડ… જાણો વિગત

by Dr. Mayur Parikh

પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ઇડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 

ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ કે.ડી.સિંઘની ધરપકડ કરી.

સૂત્રોનું કહેવું છે કે ઇડીની પૂછપરછ દરમિયાન કે.ડી.સિંઘ કેટલાક લેવડદેવડની વિગતો આપવામાં નિષ્ફળ રહ્યા હતા, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More