354
News Continuous Bureau | Mumbai
ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આપના નેતા સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.
EDએ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈનના પરિવારની 4.81 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, જૈનના પરિવારના લોકો અમુક એવી ફર્મ સાથે જોડાયેલા છે, જે PMLA અંતર્ગત તપાસમાં દાયરામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : મોંઘવારીને લઈને મહાવિકાસ આઘાડી સરકારના આ પ્રધાને ભાજપને કહી દીધી મોટી વાત.. જાણો વિગતે
Join Our WhatsApp Community