News Continuous Bureau | Mumbai
દિલ્હીના(delhi) બહુચર્ચિત લિકર પોલિસી કૌભાંડ(liquor policy scam) મામલે ધરપકડોનો દોર ચાલું છે.
દરમિયાન ઈડીએ(ED) આજે દિલ્હી, હૈદરાબાદ અને પંજાબના આશરે 35 જેટલાં સ્થળોએ દરોડા પાડ્યા છે.
પોલીસની કસ્ટડીમાં(police custody) રહેલા આરોપી સમીર મહેન્દ્રુની (Sameer Mahendru) પૂછપરછના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
ઇડીએ મની લોન્ડરિંગનો કેસ(Money Laundering Case) નોંધીને આ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ EDએ આ કેસમાં અનેકવાર દરોડા પાડ્યા છે અને આરોપીઓની પૂછપરછ કરી છે.
આ સમાચાર પણ વાંચો : Airtel 5G Plus- આઠ શહેરમાં થયું લૉન્ચ- પ્લાનની શરૂઆતની કિંમત 249 રૂપિયા
