Site icon

સંજય રાઉતના ઇનકાર બાદ EDએ પૂછપરછ મોકૂફ રાખી- હવે સવાલ-જવાબ માટે આ તારીખ નક્કી કરવામાં આવી-જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં (maharashtra Political crisis) ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે સંજય રાઉત(Sanjay Raut) મની લોન્ડરિંગના(Money laundering) મામલામાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. 

Join Our WhatsApp Community

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ફરી એકવાર સંજય રાઉતને નવું સમન્સ(Summon) જારી કર્યું છે.

EDએ રાઉતને નવા સમન્સ જારી કરી 1 જુલાઈએ પૂછપરછ માટે હાજર થવા કહ્યું છે.

તેમને પત્રાચલ જમીન ખરીદી કૌભાંડ કેસમાં(Patrachal land purchase scam case) સમન્સ પાઠવવામાં આવ્યા છે.

અગાઉ સોમવારે EDએ સમન્સ પાઠવ્યું હતું પરંતુ તેઓ ED સમક્ષ પૂછપરછ માટે હાજર થયા ન હતા.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટમાં રાજકીય ઘમાસાણ વચ્ચે ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે- સંજય રાઉતની મુશ્કેલીઓ વધી- બોમ્બે હાઈકોર્ટમાં આ મામલે તેમના વિરુદ્ધ દાખલ થઇ અરજી- જાણો વિગતે 

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version