340
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
બિહાર(Bihar) ઉપરાંત ઝારખંડમાં(Jharkhand) અત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ(Enforcement Directorate) અનેક ઠેકાણે છાપા મારી કરી રહી છે. આ સત્ર દરમિયાન ઝારખંડમાં એક ચોક આવનારો બનાવ બન્યો છે. અહીં મુખ્યમંત્રીના(Chief Minister) નજીકના ગણાતા એવા પ્રેમ પ્રકાશ(Prem Prakash) નામના વ્યક્તિને ત્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ના છાપા પડ્યા હતા. આ વ્યક્તિના કબાટમાંથી બે એકે ૪૭ રાઇફલ (rifle) મળી છે. આ રાઇફલ મળતાની સાથે જ ચકચાર મચી જવા પામી છે. સીઆરપીએફએ(CRPF) આ રાઇફલને જપ્ત કરી લીધી છે. તેમજ વધુ તપાસ આદરી છે.
હવે તપાસને નવો વળાંક મળ્યો છે અને રાયફલ મળવા સંદર્ભે ચર્ચા જોર શોર માં ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસમાં વધતી નારાજગી- વધુ એક યુવા નેતાએ પાર્ટીને કહ્યું ટાટા બાય-બાય- સાથે લગાવ્યા ગંભીર આરોપ
You Might Be Interested In