Site icon

ઝારખંડમાં ચકચાર મચી ગઈ-ઇડી ની છાપે મારી દરમિયાન AK-47 રાઈફલો મળી

News Continuous Bureau | Mumbai

બિહાર(Bihar) ઉપરાંત ઝારખંડમાં(Jharkhand) અત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ(Enforcement Directorate) અનેક ઠેકાણે છાપા મારી કરી રહી છે. આ સત્ર દરમિયાન ઝારખંડમાં એક ચોક આવનારો બનાવ બન્યો છે. અહીં મુખ્યમંત્રીના(Chief Minister) નજીકના ગણાતા એવા પ્રેમ પ્રકાશ(Prem Prakash) નામના વ્યક્તિને ત્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ના છાપા પડ્યા હતા. આ વ્યક્તિના કબાટમાંથી બે એકે ૪૭ રાઇફલ (rifle) મળી છે. આ રાઇફલ મળતાની સાથે જ ચકચાર મચી જવા પામી છે. સીઆરપીએફએ(CRPF) આ રાઇફલને જપ્ત કરી લીધી છે. તેમજ વધુ તપાસ આદરી છે.

Join Our WhatsApp Community

હવે તપાસને નવો વળાંક મળ્યો છે અને રાયફલ મળવા સંદર્ભે ચર્ચા જોર શોર માં ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  કોંગ્રેસમાં વધતી નારાજગી- વધુ એક યુવા નેતાએ પાર્ટીને કહ્યું ટાટા બાય-બાય- સાથે લગાવ્યા ગંભીર આરોપ

BARC fake scientist case: BARC વૈજ્ઞાનિકનો નકલી કેસ: ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવનાર ઝારખંડનો સાયબર કાફે માલિક ઝડપાયો
BEST: BESTના લોકાર્પણ પહેલાં જ વિવાદ: પ્રસાદ લાડના સમર્થકોએ બેનર લગાવી ગુસ્સો વ્યક્ત કર્યો
Eknath Khadse: ખડસે પરિવાર પર આફત: નેતાના બંગલામાં ચોરી, પુત્રવધૂના પેટ્રોલ પંપ પર લૂંટ; પોલીસે ગુનો નોંધ્યો
Uddhav Thackeray: દ્ધવ ઠાકરેનો અમિત શાહ પર ગંભીર પ્રહાર: ‘એનાકોન્ડા’ કહી મુંબઈને ગળી જવાનો લગાવ્યો આરોપ
Exit mobile version