221
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય તપાસ એજન્સી(Central Investigation Agency) ઇડીએ(ED) પશ્ચિમ બંગાળની(West bengal) સત્તાધારી પાર્ટી(ruling party) તૃણમૂલ કોંગ્રેસના(TMC) અન્ય એક ધારાસભ્યની(MLA) કંપની પર સકંજો કસ્યો છે.
ટીએમસીના ધારાસભ્ય(TMC MLA) કૃષ્ણા કલ્યાણીની(Krishna Kalyani) કંપની કલ્યાણી સોલ્વેક્સ પ્રાઈવેટ લિમિટેડને(Kalyani Solvex Private Limited) પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(Prevention of Money Laundering Act) 2002 હેઠળ નોટિસ મોકલવામાં આવી છે.
આ મામલો ટીવી ચેનલોને(TV Channel) આપવામાં આવેલી જાહેરાત સાથે સંબંધિત છે.
કૃષ્ણા કલ્યાણી આ કંપનીના ચેરમેન(Company Chairman) છે.
આ સમાચાર પણ વાંચો : મિશન ગુજરાત પર અરવિંદ કેજરીવાલે કમર કસી- ઓગસ્ટમાં આ તારીખે કરશે પ્રવાસ
You Might Be Interested In