Site icon

બંગાળના સીએમ મમતા દીદીની સરકાર EDની રડાર પર-તપાસ એજન્સીએ હવે આ ધારાસભ્યને મોકલી નોટિસ-જાણો શું છે મામલો 

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય તપાસ એજન્સી(Central Investigation Agency) ઇડીએ(ED) પશ્ચિમ બંગાળની(West bengal) સત્તાધારી પાર્ટી(ruling party) તૃણમૂલ કોંગ્રેસના(TMC) અન્ય એક ધારાસભ્યની(MLA) કંપની પર સકંજો કસ્યો છે.

Join Our WhatsApp Community

 ટીએમસીના ધારાસભ્ય(TMC MLA) કૃષ્ણા કલ્યાણીની(Krishna Kalyani) કંપની કલ્યાણી સોલ્વેક્સ પ્રાઈવેટ લિમિટેડને(Kalyani Solvex Private Limited) પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(Prevention of Money Laundering Act) 2002 હેઠળ નોટિસ મોકલવામાં આવી છે. 

આ મામલો ટીવી ચેનલોને(TV Channel) આપવામાં આવેલી જાહેરાત સાથે સંબંધિત છે. 

કૃષ્ણા કલ્યાણી આ કંપનીના ચેરમેન(Company Chairman) છે.

આ સમાચાર પણ વાંચો :  મિશન ગુજરાત પર અરવિંદ કેજરીવાલે કમર કસી- ઓગસ્ટમાં આ તારીખે કરશે પ્રવાસ

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version