Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર ના શિક્ષણ મંત્રી નો આદેશ. ફી વસૂલી કરવા માટે જે શાળા જબરદસ્તી કરશે ,તેની તપાસ થશે. જાણો વિગત….

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

24 માર્ચ 2021

      કોરોના કાળ દરેક વ્યક્તિ માટે ખરાબ નીવડ્યો છે.ખાસ કરીને પાલક માતા-પિતા. તેમણે આર્થિક અને સામાજિક સંકટોનો સામનો કરવો પડ્યો છે‌. તે છતાં આ પરિસ્થિતિમાં પણ અનેક શાળાઓ એવી છે, જે બંધ હોવા છતાં પણ ફી વસૂલ કરવા માટે પાલકો પર જોર કરી રહી છે.

     આ સંદર્ભે મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે ખૂબ મહત્વપૂર્ણ પગલું લીધું છે.શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે, શાળા બંધ હોવા છતાં ફી વસુલ કરવી અથવા લેટ ફી ભરવા માટે જો શાળા તરફથી દંડ વસુલ કરવામાં આવે તો, તેવી શાળાઓ સામે કડક પગલાં ભરવામાં આવશે.

      હાલ એક તરફ શાળાઓ વર્ષ પૂરું થવાને આરે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા વસૂલ કરવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યાં બીજી તરફ શિક્ષણ મંત્રીએ પાલકોને રાહત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. પણ જોવાની વાત એ છે કે, કેટલી શાળાઓ આ કાયદાનું પાલન કરે છે.

Uddhav Thackeray Bow And Arrow Symbol શિંદે જૂથ સામે ઉદ્ધવ ઠાકરેનું નવું રાજકીય પાસું ચૂંટણી પ્રતીક પર સ્ટે લાવવા કમિશન અને અદાલત સમક્ષ જોરદાર દલીલો
Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Exit mobile version