177
Join Our WhatsApp Community
બ્રિટનમાં હાહાકાર મચાવનારા કોરોનાના નવા સ્ટ્રેનનો હવે મહારાષ્ટ્રમાં પગપેસારો કર્યો છે.
બ્રિટનથી રાજ્યમાં આવેલા 8 લોકોમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણ મળી આવ્યા છે.
એમાં મુંબઈમાં 5, પુણે, થાણે અને મીરા ભાઈંદરમાં એક-એક પ્રવાસી મળી આવ્યો છે.
અત્યાર સુધી દેશમાં બ્રિટનથી આવેલા પ્રવાસીઓ પૈકી 38 પ્રવાસી કોરોનાના નવા સ્ટ્રેનના દરદી મળી આવ્યા છે.
You Might Be Interested In