247
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
એકનાથ શિંદેએ(Eknath Shinde) મહારાષ્ટ્રના મુખ્યમંત્રી(Maharashtra CM) તરીકે શપથ લીધાની(Sworn) સાથે જ રાજ્યમાં એક નવા યુગની શરૂઆત કરી છે.
તેમણે સીએમ બનતાની સાથે જ તેમનું ટ્વિટર ડીપી(Twitter DP) બદલી નાખ્યું છે. જેમાં તે બાળાસાહેબ ઠાકરેના(Balasaheb Thackeray) ચરણોમાં બેઠેલા જોવા મળે છે.
આ નવી તસવીર સાથે શિંદેએ ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) સંદેશ આપ્યો છે કે તેઓ બાળાસાહેબના વારસાને આગળ લઈ જશે.
હવે ભવિષ્યમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે શું તેમની પાસેથી ઉદ્ધવ ઠાકરેનો વારસો છીનવાશે?
આ સમાચાર પણ વાંચો : આ રાજ્ય સરકાર લાવી મોદી સરકારની અગ્નિપથ યોજના વિરુદ્ધ પ્રસ્તાવ- વિધાનસભામાં પણ પ્રસ્તાવ પસાર-જાણો વિગતે
You Might Be Interested In