News Continuous Bureau | Mumbai
હાલમાં જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ સુરત(Surat)ની ભગવતી ગ્રાન્ડ હોટેલની બહાર ગુજરાત પોલીસે(Gujarat Police) ઘેરો ઘાલ્યો છે. ગુજરાત પોલીસના કર્મચારીઓએ હોટલ ને ચારે બાજુથી સુરક્ષા(security)પૂરી પાડી છે તેમજ કોઈપણ વ્યક્તિને હોટલમાં જવાનો અધિકાર નથી. બીજી તરફ એવા સમાચાર આવ્યા છે કે એકનાથ શિંદે(Eknath Shinde) પાસે માત્ર બાર નહીં પરંતુ ૨૪થી વધુ ધારાસભ્યો(MLA) છે. મુંબઈ(Mumbai) ઉપરાંત કોંકણ(Konkan)ના 4 અને થાણા(Thane)ના 2 ધારાસભ્યો છે.
મોટા સમાચાર. #એકનાથ શિંદે સાથે માત્ર બાર નહીં પરંતુ આટલા બધા #ધારાસભ્યો છે. #ગુજરાત #પોલીસે હોટલને #સુરક્ષા પૂરી પાડી. જુઓ #વિડીયો#Breakingnews #Maharashtra #MLCElection2022 #Shivsena #EknathShinde #surat #hotel #Gujaratpolice #securitybreach pic.twitter.com/YM5gIDItpT
— news continuous (@NewsContinuous) June 21, 2022