Site icon

ભાજપ અને એકનાથ શિંદે વચ્ચે લગભગ નક્કી થઈ ગયું-  આ પદ અને આટલા ખાતા આપવાની શક્યતા

News Continuous Bureau | Mumbai 

ભારતીય જનતા પાર્ટી (BJP)અને એકનાથ શિંદે(Eknath Shinde) વચ્ચે સત્તાની વહેંચણી લગભગ ફાઇનલ થઇ ગઇ હોય તેવું લાગે છે. મળતી જાણકારી મુજબ ભારતીય જનતા પાર્ટી એકનાથ શિંદેને ઉપ મુખ્યમંત્રી(Deputy CM) પદ આપશે. આ ઉપરાંત તેની પાસે રહેલા 40 ધારાસભ્યોમાં થી નવ ધારાસભ્યો(MLAs)ને પ્રધાન પદું મળશે. તેમજ અન્યને પણ સ્થાનિક સ્તર પર કંઈક આપવામાં આવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : શું ઉદ્ધવ ઠાકરે સરકારનું ઊલટું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું- આજે બપોરે નારાજ ધારાસભ્યો મુંબઈ આવે તેવી શક્યતા

ગુવાહાટી(Guwahati)માં પહોંચ્યા પછી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ એકનાથ શિંદે સાથે વિસ્તારથી મિટીંગો કરી છે. અને હવે જેટલા નેતાઓએ શિવસેના(Shivsena) છોડી છે તે તમામને શું મળશે તે સંદર્ભેની મીટીંગો થઇ રહી છે. આમ એકનાથ શિંદે અને શિવસેનાના બાગી ધારાસભ્યોને બેઉ હાથમાં લાડવા છે.

Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Natural Farming: પ્રાકૃતિક કૃષિ : પંચમહાલ જિલ્લો
Delhi Pollution: આભને આંબતું પ્રદૂષણ! દિલ્હીમાં વિઝિબિલિટી ઝીરો, એરપોર્ટ ઠપ્પ, ૧૨૯ ફ્લાઈટ્સ રદ.
Maharashtra Municipal Election: સ્થાનિક સ્વરાજ્યની કસોટી: ૨૩ નગર પરિષદો માટે આજે મતદાન, કોનું પલડું રહેશે ભારે? આવતીકાલે ફેંસલો
Exit mobile version