256
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવશે.
સવારના આઠ વાગ્યાથી 5 રાજ્યોમાં મતગણતરી શરૂ થઇ ગઈ છે.
યુપીમાં 60 અને ઉત્તરાખંડમાં 21 બેઠકો પર ભાજપ આગળ છે તો પંજાબમાં કોંગ્રેસ 8 બેઠક પર આગળ છે.
ઉત્તરાખંડમાં 9 સીટો પર કોંગ્રેસ, પાંચ સીટ પર ભાજપ આગળ છે.
ગોવામાં 8 સીટો પર બીજેપી અને કોંગ્રેસ 6 સીટથી આગળ છે.
You Might Be Interested In