ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 નવેમ્બર, 2021
ગુરુવાર
બિહાર હાથી ના નામે પાંચ કરોડ રૂપિયાની સંપત્તિ લખનાર વ્યક્તિ ની હત્યા કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ અખ્તર ઇમામ હતું. બુધવારના દિવસે બે અજ્ઞાત બંદૂકધારીઓએ તેના શરીરમાં ૮ ગોળી ધરબી દીધી. ઉલ્લેખનીય છે કે અમુક વર્ષ અગાઉ અખ્તર ઇમામની હત્યાનો પ્રયાસ થયો હતો. સ્થાનિક લોકોનું માનવું છે કે જમીનના ઝઘડાને કારણે તેની હત્યા કરવામાં આવી છે.
