News Continuous Bureau | Mumbai
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શિવસેના નેતા સંજય રાઉત વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.
મળતી જાણકારી મુજબ EDએ પત્ર ચાલ જમીન કૌભાંડ કેસમાં સંજય રાઉતની કરોડોની સંપત્તિ જપ્ત કરી છે.
EDએ PMLA તપાસમાં અલીબાગના આઠ પ્લોટ અને મુંબઈમાં રાઉતના ફ્લેટ જપ્ત કર્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ કૌભાંડ 1034 કરોડ રૂપિયાનું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની આ કાર્યવાહી બાદ સંજય રાઉતે એક ટ્વિટ કર્યું હતું. તેમણે ટ્વિટર પર લખ્યું, 'અસત્યમેવ જયતે!!'
આ સમાચાર પણ વાંચો : અરરર…. રાજ્ય સભામાં કોંગ્રેસ ની આવી હાલત કદી જ નહોતી. 17 રાજ્યો માંથી એકેય પ્રતિનિધિ નહીં. જાણો તમામ રાજ્યો ના નામ અને હાલ રાજ્ય સભામાં કોંગ્રેસ ની પરિસ્થિતિ….