Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના શિક્ષણમંત્રીની મોટી જાહેરાત, સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓને ફીમાં મળશે આટલા ટકા છૂટ ; જાણો વિગતે 

મહારાષ્ટ્રના ઉચ્ચ અને તકનીકી શિક્ષણ પ્રધાન ઉદય સામંતે શાસન અનુદાનિત સ્વાયત સંસ્થાઓના એન્જીનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મોટી ઘોષણા કરી છે.

એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને ટ્યુશન ફી ઉપરાંત અન્ય ફીમાં 16 હજાર 250 રૂપિયાની એટલે કે 25% છૂટ આપવામાં આવશે. 

Join Our WhatsApp Channel

આનો લાભ આશરે 20 હજાર એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને મળશે. 

ઉલ્લેખનીય છે કે સરકારી અને શાસન અનુદાનિત સ્વાયત એન્જિનિયરિંગ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓએ ટ્યૂશન ફી સહિતની ફી ચૂકવવી પડે છે. 

મોટા સમાચાર : કાંદિવલીની સોસાયટીના રહેવાસીઓને એક્સપાયર થયેલી વેક્સિન મળી હતી?    

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version