Site icon News Continuous Bureau | Mumbai

રાજીનામા સમયે પણ ઉદ્ધવ ઠાકરેનો શરદ પવાર પ્રેમ દેખાયો- પણ એકનાથ શિંદે સામે ન ઝૂકયા

Sharad Pawar advice to Uddhav Thackeray to accept new symbol

શરદ પવારની ઉદ્ધવ ઠાકરે ને સુફિયાણી સલાહ. કહ્યું ચૂંટણી પંચનો આદેશ સ્વીકાર કરો અને નવું પ્રતિક લઈ લો.

News Continuous Bureau | Mumbai 

ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) હવે પૂરી રીતે કોંગ્રેસ(Congress) પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના પ્રેમમાં રંગાઈ ગયા છે. પોતાના રાજીનામા(resign) સમયે ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ પાર્ટી તેમ જ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી નો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ બંને પાર્ટીઓ વફાદાર છે. આશ્ચર્યની વાત એ છે કે તેમણે બાળા સાહેબ ઠાકરે(Bala Saheb Thackeray)ના વફાદાર અને હાલ પાર્ટી છોડીને બહાર ગયેલા એવા તમામ ધારાસભ્યો(MLAs)ને બીનવફાદાર તરીકે સંબોધ્યા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યું

આ એક આશ્ચર્ય કહેવાય કે ચોવીસ કલાક પહેલા ઉદ્ધવ ઠાકરે ભાવપૂર્ણ સંદેશો આપીને તમામ નારાજ ધારાસભ્યોને કહી રહ્યા હતા કે મને તમારી ચિંતા થાય છે. અને માત્ર 24 કલાકની અંદર તેમણે તમામ ધારાસભ્યોને ગદ્દાર કહ્યા અને કોંગ્રેસ તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના વફાદાર તરીકે સંબોધ્યા.

 

Dahanu Jewellery Showroom Robbery પાલઘરના દહાણુ માં ફિલ્મી ઢબે લૂંટ બંદૂકની અણીએ જ્વેલર્સમાંથી કરોડોના સોનાચાંદીના દાગીના અને રોકડની લૂંટ; જુઓ વિડિયો
Thane Gymkhana Death થાણેના જીમખાનામાં ૨૩ વર્ષીય યુવકનું ગોળી વાગવાથી રહસ્યમય મોત, આત્મહત્યાની આશંકાએ પોલીસ તપાસ શરૂ
Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Exit mobile version