News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના(Maharashtra) પૂર્વ રાજ્યપાલ(Governor) કે. શંકરનારાયણનનું(K.Shankaranarayanan) 90 વર્ષની વયે નિધન થયું છે.
તેઓએ શંકરનારાયણને કેરળના(Kerala) પાલઘાટમાં(Palghat) અંતિમ શ્વાસ લીધા.
તેઓ છેલ્લા દોઢ વર્ષથી વિવિધ બિમારીઓની(Disease) સારવાર હેઠળ હતા.
શંકરનારાયણને મહારાષ્ટ્ર, નાગાલેન્ડ(nagaland) અને ઝારખંડના(Jharkhand) રાજ્યપાલ તરીકે સેવા આપી હતી.
તેમણે અરુણાચલ પ્રદેશ(Arunachal pradesh), આસામ(Assam) અને ગોવાના(Goa) રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.
કોંગ્રેસના(Congress) નેતા કે શંકરનારાયણન ચાર વખત ધારાસભ્ય(MLA) રહી ચૂક્યા છે.
તેમના નિધનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે શોકની લાગણી પ્રસરી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : હેં!! કર્ણાટકની આ સ્કૂલે વિદ્યાર્થીઓ માટે બહાર પાડ્યો અજબ ફતવો, દક્ષિણપંથીઓ નારાજ… જાણો વિગતે