Site icon

કોંગ્રેસના દિગ્ગજ નેતા કે. શંકરનારાયણનનું 90 વર્ષની વયે અવસાન, આટલા રાજ્યોના રહી ચૂક્યા છે રાજ્યપાલ.. 

News Continuous Bureau | Mumbai  

મહારાષ્ટ્રના(Maharashtra) પૂર્વ રાજ્યપાલ(Governor) કે. શંકરનારાયણનનું(K.Shankaranarayanan) 90 વર્ષની વયે નિધન થયું છે. 

Join Our WhatsApp Community

તેઓએ શંકરનારાયણને કેરળના(Kerala) પાલઘાટમાં(Palghat) અંતિમ શ્વાસ લીધા. 

તેઓ છેલ્લા દોઢ વર્ષથી વિવિધ બિમારીઓની(Disease) સારવાર હેઠળ હતા.

શંકરનારાયણને મહારાષ્ટ્ર, નાગાલેન્ડ(nagaland) અને ઝારખંડના(Jharkhand) રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. 

તેમણે અરુણાચલ પ્રદેશ(Arunachal pradesh), આસામ(Assam) અને ગોવાના(Goa) રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.

કોંગ્રેસના(Congress) નેતા કે શંકરનારાયણન ચાર વખત ધારાસભ્ય(MLA) રહી ચૂક્યા છે.

તેમના નિધનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : હેં!! કર્ણાટકની આ સ્કૂલે વિદ્યાર્થીઓ માટે બહાર પાડ્યો અજબ ફતવો, દક્ષિણપંથીઓ નારાજ… જાણો વિગતે

Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Exit mobile version