News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી(Former Home Minister of Maharashtra) અનિલ દેશમુખને(Anil Deshmukh) મોટી રાહત મળી છે.
છેલ્લા 11 મહિનાથી જેલમાં બંધ અનિલ દેશમુખને બોમ્બે હાઈકોર્ટે(Bombay High Court) 1 લાખના બોન્ડ પર જામીન આપ્યા છે.
જોકે અનિલ દેશમુખને જામીન(bail ) મળવા છતાં હજુ જેલમાંથી બહાર આવતાં વાર લાગી શકે છે.
સીબીઆઈએ(CBI) અનિલ દેશમુખ પણ સામે કેસ નોંધ્યો છે. તેથી તેમની મુક્તિ અંગે હજુ પણ શંકા છે.
ઉલ્લેખનીય છે કે દેશમુખ પર મની લોન્ડરિંગ(Money laundering) અને ઓફિસના દુરુપયોગનો આરોપ છે.
આ સમાચાર પણ વાંચો : દશેરાના દિવસે ઘરની બહાર નીકળતા પહેલા હજાર વાર વિચારી લેજો- શિંદે અને ઠાકરેની દશેરા રેલીને કારણે અનેક રસ્તાઓ બંધ- ટ્રાફિક પોલીસ વિભાગે આ માહિતી આપી