News Continuous Bureau | Mumbai
પૂર્વ લોકસભા સભ્ય(Former Lok Sabha Member) અને પ્રતિષ્ઠિત ઓબીસી નેતા (OBC leader) હરિભાઉ રાઠોડ(Haribhau Rathod) અને ધનરાજ વણજારી(Dhanraj Vanjari) આપમાં જોડાયા છે.
આ બંને નેતાઓ અરવિંદ કેજરીવાલની(Arvind Kejriwal) હાજરીમાં પાર્ટીમાં સામેલ થયા છે.
આમ આદમી પાર્ટીના(Aam Aadmi Party) મુંબઈ અધ્યક્ષ પ્રીતિ શર્મા(Mumbai Chairperson Preeti Sharma)-મેનને આ અંગે માહિતી આપી છે.
ધનરાજ વણજારી ભૂતપૂર્વ પોલીસ અધિકારી (Ex-Police Officer) અને વિદર્ભના નેતા (Leader of Vidarbha) છે.
ઉલ્લેખનીય છે કે 2008 માં ભાજપ(BJP) દ્વારા હરિભાઉ રાઠોડને પક્ષમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ઉત્તર મુંબઈમાં મોટું ધીંગાણુ- શિવસેના સમર્થક અને શિંદે સમર્થક વચ્ચે રાડો