116
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Express Train: ઉત્તર પશ્ચિમ રેલવેના ( North Western Railway ) અજમેર ડિવિઝન પર મદાર-પાલનપુર સેક્શનમાં બ્રિજ નંબર 756 પર આરસીસી બોક્સ લોન્ચિંગ હેતુ બ્લોકને કારણે સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે
Express Train: 17 અને 18 મે 2024ના રોજ સાબરમતીથી ઉપડતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ( Sabarmati Jodhpur Express Train ) રદ રહેશે.
Express Train: 16 અને 17 મે 2024 ના રોજ જોધપુરથી ઉપડતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ રદ રહેશે.
ટ્રેનોના સ્ટોપેજ, રચના, રૂટ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Surat: ઉઘના પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં કબ્જે કરાયેલા ટુવ્હીલર વાહનો નોટીસ પ્રસિદ્ધિથી ૭ દિવસમાં પરત મેળવવા વાહન માલિકો/વીમા કંપની/ફાઇનાન્સ કંપનીઓને જાહેર અનુરોધ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In